ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.
ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય ટોળકીને ઝડપી આસામ તથા ભરૂચના ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે,અંકલેશ્વરના ગડખોલ પાસે “તુલસી હોમ નિડ્સ”નામ ની દુકાન ખોલી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને આકર્ષી...
