અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનાનો જુગાર રમતા ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
વિનોદભાઈ પટેલ પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના જમાદાર બિપીનચંદ્ર મોહનભાઈ પટેલને મળેલ બાતમીના આધારે પીરામણ ગામ તળાવની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો...
