કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો.ન હમ પીયેગે ન પીને દેગે…
પંચમહાલ રાજુ સોલંકી કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે ગામના લોકો સાથે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. દારુની બોટલ વિના પણ મત કરી...
