ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાત્રીના સમયે ચરસનો જથ્થો ઝડપાયો.ડ્રગ માફિયાનો કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક ફરી એક વાર સપાટી પર …
દિનેશભાઇ અડવાણી ગતરોજ તારીખ ૧૦-૦૪-૧૯ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ભરૂચ એસ.ઓ.જી પોલીસ ને મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની ઈકો કાર નંબર...
