ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફેઝ-૨ નો શુભારંભ કરાયો
ભરૂચ જિલ્લામાં ૧૫ મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝધડીયા તાલુકાના રાજપારડીથી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી ફેઝ-૨ માં...
