લીબડી સિવિલ હોસ્પિટલ સિવાય પણ પ્રાઈવેટ હોસ્પિટલમા પણ દર્દીઓ જોવા મળ્યા હતા ત્યારે હાલ કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે...
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો, જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે તેવામાં સોમવારે...
નોકરીના બદલે જમીન કૌભાંડમાં સી.બી.આઇ. એ રેલવેમાં ગ્રૃપ ડીમાં ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ કર્મચારીઓ મધ્યપૂર્વ રેલવે અને નાલંદા તેમજ અંબાલા...
ભાવનગર પોસ્ટ વિભાગમાં પોસ્ટ મેનની અછત છે તેથી લોકોને અગત્યના કાગળો સમયસર મળતા નથી, જેના કારણે લોકોની હાલાકી વધી છે. મહેકમની સરખામણીએ પોસ્ટ મેનની સંખ્યા...
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ...