Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat
રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે. એવામાં આજે ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી...
FeaturedGujaratINDIA

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

ProudOfGujarat
તેલંગણાના મોઈનાબાદમાં સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ઈન્ડોર સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં...
FeaturedGujaratINDIA

ડાકોરમાં રખડતા પશુએ અડફેટે લેતાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat
યાત્રાધામ ડાકોરમાં રખડતા પશુએ લોકોને અડફેટે લેતા આ વિસ્તારમાં લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આજે  ૧૫ જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ૨ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું...
FeaturedGujaratINDIA

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat
નડિયાદના ડભાણ ભાગોળથી અમદાવાદી બજાર તરફ જવાનો રસ્તો લોકોની અવર જવરથી સતત ધમધમતો રહે છે. અહીંયા છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાય છે. છતાં તેની સાફ...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સેલોદ ગામે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ યોજાઈ

ProudOfGujarat
“સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે...
FeaturedGujaratINDIA

મહેમદાવાદના બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ

ProudOfGujarat
મહેમદાવાદના બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. જોકે આ ચોરીના બનાવમા તસ્કરોને નિષ્ફળતા મળતા ચોરો ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. મહેમદાવાદ...
FeaturedGujaratINDIA

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે આવી પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat
જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતી વિકાસ વિભાગનાં રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતત દરોડા પાડી તેઓના નાપાક માનસુબાને નાકામ કરવાની સફળ કામગીરી હાથધરી છે તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર...
FeaturedGujaratINDIA

વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદી પાસેથી મોબાઇલ મળ્યો

ProudOfGujarat
વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવવાના કિસ્સા બંધ થવાનું નામ લેતા નથી. ત્યારે ફરી એકવાર જેલમાં સંડાસની બારીમાં કપડામાં વિટાળીને સંતાડેલો મોબાઇલ મળી...
FeaturedGujaratINDIA

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ

ProudOfGujarat
ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ ફેલાયો છે. સફાઈ કામદારોને રહેણાંકના માલીકી ધોરણે કવાટર્સ આપવા માંગણી કરી છે. રહેમરાહે વારસાઈ નોકરી, પ્રમોશન,...
error: Content is protected !!