સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે ગ્રામજનોએ ઉત્સાહભેર જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. ત્યારે ત્રાલસા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી...
