પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું
બાંધકામ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ કલા અને હસ્તકલા ઉત્પાદનોની અગ્રણી ઉત્પાદક પિડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ પીડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કીલ્સ (PWP) શરૂ કરવા...
