વડોદરામાં શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
ટીમ સહાય, બક્ષીપંચ મોરચો, ભા.જ.પા. વડોદરા, જી વોલ્ટ ટ્રાન્સફોર્મર પ્રાઇવેટ લિમટેડ કંપનીના સંયુકત ઉપક્રમે શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, આયુષ્યમાન ભારત...
