ભરૂચના મારવાડી ટેકરા ખાતેથી હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર સહિત અન્ય એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો
ભરૂચ જિલ્લામાં નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીનો વેપલો કરતા ઈસમો સામે જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓએ બુટલેગરોના કારનામાઓનો અંત...
