દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું શુક્રવારે સવારે પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોની પટનાથી દિલ્હી ફ્લાઈટમાં ટેકઓફ પછી એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે...
