વડોદરામાં ડમ્પરનું ટાયર ફાટવાના અવાજથી મોપેડનો કાબૂ ગુમાવતાં બે યુવતી ડિવાઈડરમાં અથડાઈ, એકનું મોત
વડોદરામાં શાસ્ત્રી બ્રિજ ઉપર બુધવારે મોડી રાત્રે વિચિત્ર અકસ્માત થયો હતો. હરણીથી અટલાદરા જતા ડમ્પર ચાલકને ઓવરટેક કરવા જતી કાર ડિવાઇડરને અથડાઇ હતી. કારને બચાવવા...
