ભરૂચ શહેરમાં ટ્રાફિકનું ગ્રહણ, ઝાડેશ્વર વિષ્ણુ અયપ્પા મંદિર સ્કુલ અને મહંમદપુરા મદીના હોટલ બન્યા ટ્રાફિક ઝોન સમાન વિસ્તાર
ભરૂચના હાર્દ સમા એવા તુલસીધામને અડીને આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સ્કૂલ ભરૂચ ખાતે સવારના તથા સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્યાની વિકટ પરિસ્તિથી ઉભી થવા પામી...
