વરસાદી માહોલ વચ્ચે ઝઘડિયા વિધાનસભા ભાજપમાં ભૂકંપ, અનેક હોદ્દેદારો એ રાજીનામાં આપ્યા હોવાનો પત્ર વાયરલ
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં વાદળછાયા વાતાવરણમાં સુનામી આવી પહોંચી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, ખાસ કરી ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકામાં ભારતીય જનતા...
