અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે SOG ના દરોડા, શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો તેમજ બોલેરો પીકઅપ ઝડપાઈ, બે ઈસમોની ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે, આ માર્કેટમાં અવારનવાર શંકાસ્પદ ભંગારના જથ્થા આવતા હોય પોલીસ વિભાગે...
