Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી બન્ને સાથે તરબૂચમાં દેખાતાં ઘરના તમામ પરિવારે દર્શન કર્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે રાહત કેન્દ્ર અને રાજય સરકારના અઢી -અઢી રુપિયાનો ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલમાં 5 રુપિયાનો ઘટાડો..

ProudOfGujarat

ભરૂચ : પૂર ઝડપે વાહનો હંકારતા ઈસમો સામે નબીપુર પોલીસની તવાઈ, અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી

ProudOfGujarat

વાગરા નજીક અકસ્માત સર્જાયો : જાનૈયા ભરેલી ખાનગી લકઝરી બસ પલ્ટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!