Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં બરડી ગામે વિજ સબ સ્ટેશનનાં કોપર ચોરીના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાના બરડી ગામે વીજ સબ સ્ટેશનમાંથી કોપરની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને પોલીસે ઉમરપાડા બસ સ્ટોપ પરથી ઝડપી પાડ્યો હતો. જિલ્લા...
FeaturedGujaratINDIA

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat
ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે રૂ. 1,35,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની અલ્ટો કારમાં ભરી...
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાતા વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપથી ગ્રહો ઉપગ્રહો વિવિધ તારા ઓ નું પ્રત્યક્ષ અવલોકન કર્યું...
FeaturedGujaratINDIA

નડિયાદમાં ત્રિદિવસીય પરિવર્તન પ્રવચન માલાનો આજથી પ્રારંભ કરાયો.

ProudOfGujarat
નડિયાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય પરિવર્તન પ્રવચન માલાનો પ્રારંભ કરાયો છે. જેમાં પદ્મભૂષણ અને રાજપ્રતિબોધક ૪૧૧ પુસ્તકોના લેખક એવા પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય...
FeaturedGujaratINDIA

નડિયાદ : કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો.

ProudOfGujarat
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, ખેડા જિલ્લા પંચાયત કચેરી, નડિયાદ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના- ક્રોપ ડાયવર્સિફિકેશન પ્રોગ્રામ તથા એનએફએસએમ ન્યુટ્રી સિરિયલ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમમાં યોજાયેલો “૨૨ મો ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” સંપન્ન.

ProudOfGujarat
ભારતીય સંસ્કૃતિમાં મનોરંજન પુરૂં પાડવા માટે રંગમંચ સૌથી જૂનો વારસો છે. આ વારસાને જીવંત રાખવા તથા રંગમંચ સાથે જોડાયેલા રંગકર્મીઓની કલાને વધુ પ્રોત્સાહન મળી રહે...
FeaturedGujaratINDIA

ભરૂચ : ભાલોદ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં ભરૂચ વહીવટીતંત્ર અને સીએસઆર પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ખેતીની અન્ય નવીન પધ્ધતિઓથી જિલ્લાના ખેડૂતને માહિતગાર કરી ગાય આધારિત...
FeaturedGujaratINDIA

નવસારી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવકનું મોત નીપજયું

ProudOfGujarat
સુરતના લિંબાયતમાં રહેતા બે યુવકો બાઈક ઉપર કામ અર્થે નવસારી ગયા હતા. ત્યારે કામ પતાવી મોડી સાંજે નવસારીથી પરત ફરી રહ્યા હતા દરમિયાન સુરત નવસારી...
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિશ્તીયા નગરમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર મોટામિયા બાવા સાહેબના આસ્તાના પર છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો...
FeaturedGujaratINDIA

લીંબડીમાં પાર્ક કરેલ છકડો તળાવમાં ખાબકયો, સદનસીબે જાનહાનિ ટળી

ProudOfGujarat
લીબડી નગરપાલિકા પાસે આવેલ તળાવની અલંગમાં છકડો ખાબકતા લોકોના ટોળેટોળા જામ્યા હતા ત્યારે કયાકને ક્યાંક કુતૂહલ પણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ છકડા માલિકે છકરડો...
error: Content is protected !!