રાજકોટ : રખડતાં ઢોર પકડનાર અને માલધારી આવ્યા આમને સામને, માથાકૂટનાં અંતે બે ઢોર પકડી પાડયા
હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના રાજમાર્ગો પર રખડતાં-ભટકતાં રેઢીયાળ ઢોરને પકડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે...
