અંકલેશ્વર શહેર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી માલિકોને પરત સોંપાયા
ભરૂચ. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન.સી. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ 31મી જૂલાઇના રોજ અનેક નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન તેમને પરત કરવામાં...
