ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીએ અન્ય કિશોર સાથે મળીને ૧૫ મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત કરી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે થોડા દિવસ પહેલા એક મોબાઇલ રિપેર કરનારની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલ મોબાઇલોની ચોરી થવા પામી હતી. મોબાઇલ ગુરુ નામની...
