અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે બાઈક ખાડામાં પટકાતા બાઈક પાછળ બેસેલ મહિલાને પટકાતા ગંભીર ઇજા
અંકલેશ્વર હસ્તી તળાવ પાસે ચાલુ બાઈક ખાડામાં પટકાતા બાઈક પાછળ બેઠેલા મહિલા પટકાઇ હતી. ગાયત્રી મંદિર પાસે આવેલ હસ્તી તળાવ રોડ પર અકસ્માત સર્જાયો હતો. દંપતી બાળક...
