Proud of Gujarat

Tag : rajpipla

GujaratFeaturedINDIA

રાજપીપળા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat
આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ તરીકે ઉજવી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભારતીય યુથ...
INDIAFeaturedGujarat

નર્મદામાં નરેન્દ્રભાઇ મોદીનો ૭૨ મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો.

ProudOfGujarat
દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ માં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માજી...
GujaratFeaturedINDIA

કેન્દ્રીય કેબિનેટે ભારતની 12 ગેરઆદિવાસી જાતિઓને ST માં સામેલ કરતાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat
કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 14-9-2022 ના રોજ 12 બિન આદીવાસીનો આદીવાસી સમાજમા સમાવેશ કરવામાં આવ્યો જેનો સાચા આદીવાસી સમાજ વિરોધ કરે છે. જેના સંદર્ભમા ગુજરાત...
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં તા. ૧૮ એ પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે રાઉન્ડ યોજાશે.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં તા. ૧૮ મી સપ્ટેમ્બર ના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકો માટે પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે યોજાનાર છે....
FeaturedGujaratINDIA

રાજપીપળા : ૩૬ માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લે તેવા...
FeaturedGujaratINDIA

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat
લાંબા સમય પછી ફરી એકવાર છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધતા કરજણ ડેમના બે દરવાજા ખોલાયા છે. તેમાંથી ૨,૪૪૨...
GujaratFeaturedINDIA

નર્મદા ડેમ એ સીઝનમાં પ્રથમવાર 138.27 મીટર સપાટી વટાવી.

ProudOfGujarat
આજે સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમએ સપાટી સીઝનમાં 138.27 મીટર વટાવી છે. જોકે મહત્તમ સપાટી – 138.68 મીટરથી માત્ર 0.41 મીટર દૂર રહી ગઈ છે....
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના કાર્યક્રમમાં અંદાજે રૂા.૧૯.૯૫ કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરાયું.

ProudOfGujarat
ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ઉપલીમોહબુડી ગામે વીજળી પડતા બે ના મોત, 5 ની હાલત ગંભીર.

ProudOfGujarat
ડેડીયાપાડા તાલુકાના ઉપલીમોહબુડી ગામે ઉપલીમોહબુડી પાસે આવેલ આસનબાર વિસ્તારમા જાતરીયાભાઇ નવસાભાઇ વસાવાના ખેતરમાં આવેલ કાચા ઝુપડા પાસે વીજળી પડતા ઘટના સ્થળે જ બે ના મોત...
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
રાજપીપલા ખાતે રાજપીપલા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાંરૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા...
error: Content is protected !!