Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે જી.યુ.વી.એન.એલ ની રેડ.19લાખ થી વધુનો દંડ ફટકાર્યો.1095જેટલાં કનેકશનો ચેક કરાયા.28કનેકશનોમાં ગેરરીતિ પકડાય.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સવારેજીયુવી એન એલ કચેરી ના વિજિલન્સ અધિકારી યુ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત,ભરૂચ,વલસાડ,જામનગરતેમજ વિવિધ કચેરી વર્તુળોની 16જેટલી ટીમોએ ઝંખવાવના મામા ફળીયા,મુલતાની ફળિયામાં પોલીસબંદોબસ્ત સાથે રેડ કરી હતી.આ રેડ દરમિયાન1095જેટલાં કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાં 28જેટલાં કનેકશનોમાં ગેરરીતિ માલુમ પડી હતી.જી.યુ.વી.એન.એલ ની ટીમો દ્વારા દંડીય કાર્યવાહી હાથધરી હતી.જેમાં વિજગ્રાહકોને અંદાજીત 19લાખ42હજારનો દંડ ફટકારાયો હતો.આ દંડીય કાર્યવાહી થી વિજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આ વિજિલન્સ રેડમાં એમ ડી પટેલ,જામનગર.બી આર સુરતી ભરૂચ સર્કલ,સુરત સર્કલ તેમજ અન્ય વર્તુળો ના અધિકારીઓ જોડાયા હતા.

Advertisement

———————

(1)અલી મહમદ પટેલ ને અંદાજીત સાડા ત્રણલાખ(2)મુલતાની ઈબ્રાહીમ અલારખા અંદાજીત 2 લાખ 40હજાર(3)પટેલ તસ્લીમબાનું ઈરફાનભાઈ અંદાજે 2લાખ 60હજાર.ક્વોલોટી કેસ કરાયા હતા.બીજા અન્ય વિજગ્રાહકોને વીજબિલ ફટકારતા કુલઅંદાજે 19લાખ42હજારનો દંડનીય કાર્યવાહી કરાય હતી.


Share

Related posts

વલણ-પાલેજ ના મુખ્ય માર્ગ ના બાંધકામ માં રેલવે અધિકારીઓ દ્વારા અડચણો ઉભી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં માટીનું ગેરકાયદેસર ખનન કરનારા ચેતી જજો ? ખાણ ખનીજ વિભાગનાં રાજપરાની માટી ખનન કરનારા તત્વો સામે લાલ આંખ.

ProudOfGujarat

વિવિધ પોલીસ સ્ટેશનો માં મુદ્દામાલ તરીકે જમા લીધેલ નશાયુક્ત દવાઓ નું અંકલેશ્વર ખાતે ની BEIL માં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!