નર્મદા જિલ્લા પંચાયત હસ્તક પરિપત્રનું તાલુકા પંચાયત દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની સરપંચ પરિષદની રજૂઆત.
નર્મદા જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતના વિકાસના કામોની સત્તા સુપ્રત કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત ખાતે સરપંચ પરિષદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાને આવેદનપત્ર આપવામાં...
