ડેડીયાપાડામાં જામ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ, ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.
ડેડીયાપાડા ગ્રુ૫ ગ્રામ પંચાયત ઉમેદવારોએ વિજય સંકલ્પ કરી ઉમેદવારી પત્ર ભર્યું. વિજય સંકલ્પ સાથે ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચના ઉમેદવાર વસાવા વર્ષાબેન દેવજીભાઈ (દિવાલ...
