ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેક સવાલ.
નર્મદા જિલ્લામાં ખનીજ માફિયા પ્રકરણ વારંવાર પ્રકાશમાં આવ્યું છે ત્યારે તેમાં તંત્રનાં કેટલાક ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીઓની મિલીભગતનાં કારણે પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની...
