ડેડીયાપાડાના વેપારી સાથે ચીકદા ગામ નજીક ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ ખોલી આપવાના બહાને આપેલા 27 લાખ રૂપિયાની છેતરપિંડી…
ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત અનુસાર ડેડીયાપાડાના વેપારી ચીકદા ગામ નજીક ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ ખોલી આપવાનો પાકો...
