ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવતા ભવ્ય સ્વાગત કરાયું.
1971 મા ભારત પાકિસ્તાનના યુદ્ધમા ભારતનો ભવ્ય વિજય થયો હતો અને આ ધમાસાણ યુદ્ધમા 96000ને બંધકો બનાવ્યા હતા. આ યુદ્ધમા ભારતીય સૈનિકોની વીર ગાથા અને...
