રાજપીપળા : બજારો બંધ કરાવવા નીકળેલ કોંગી ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત કાર્યકરોની અટકાયત…
વહેલી સવારથી નર્મદા જિલ્લામાં ભારત બંધની મિશ્ર અસર જોવા મળી હતી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ટીલકવાળા કેવડિયા દેવલીયા સહિત બજારો બંધ રહ્યા હતા. રાજપીપળા શહેરમાં...
