રાજપીપળા : કેવડિયા ટેન્ટ સિટી ખાતે યોજાશે બે દિવસીય સ્પીકર કોન્ફરન્સ : વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સમીક્ષા કરી.
– સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે – વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી. – ૮૦...
