રાજપીપળા : માંડણ ગામે આવેલા વડોદરાના પ્રવાસીનું રોકડા રૂપિયા ભરેલું પાકીટ પડી જતા રસ્તામાંથી મળી આવેલ પાકીટ માલિકને સુપરત કર્યું.
માંડણ ગામે ફરવા આવેલા વડોદરાના પ્રવાસીનું રોકડા રૂપિયા ભરેલું પાકીટ પડી જતા રસ્તામાંથી પોલીસને મળી આવેલ પોલીસે પાકીટ માલિકને સુપરત કરી રાજપીપલા પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ...
