રાજપીપળા : જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે પી.એસ.આઇ પાઠક સહિત નિર્ભયા સ્કવોર્ડને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન.
નર્મદા જિલ્લાના પોલીસની નિર્ભયા સ્કવોર્ડ દ્વારા વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન અપાવવાની કામગીરી ગામડે ગામડે ફરી જેને પેન્શન મળવાપાત્ર હોવા છતાં પેન્શન મળતું ન હતું...
