રાજપીપલાની સ્કૂલોમાં બાળકોને રસીકરણ અંગે જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નવદુર્ગા હાઈસ્કુલ, રાજપીપળા સ્વામિ નારાયણ વિદ્યાલય ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારા બાળકોને રસીકરણ અંગે સમજવ્યા અને...
