અંકલેશ્વરમાં બે શખસોએ યુવક પર લોખંડના પંચ અને કોયતાથી હુમલો કર્યો : દાઢીના ભાગે જડબામાં ફ્રેક્ચર, ડાબી આંખની ભ્રમર પર ત્રણ ટાંકા આવ્યા; ગડખોલમાં પ્રાથમિક સારવાર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો
અંકલેશ્વર : અંકલેશ્વર શહેરની નવીનગરી વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે શખસોએ યુવકને ઢીકાપાટુનો માર મારી લોખંડના પંચ અને કોયતાથી...
