Proud of Gujarat

Tag : surat

Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

ProudOfGujarat
સુરત શહેરમાં ધુરાબાજી જાણે એક ખેલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે રોજ એક ધટના બને છે. ચપ્પુબાજીની જેમાં ગતરાત્રીનાં સુરત શહેરનાં ચોક બજાર...
FeaturedGujaratINDIA

સુરત : વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયાની ધટના.

ProudOfGujarat
સુરત વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયા હતાં. આ અંગે ફાયરબ્રિગેડ અને 108ને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ...
FeaturedGujaratINDIA

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

ProudOfGujarat
સુરત એસ.ઓ.જી પોલીસને પાકી બાતમી મળી હતી કે કેટલાક લોકો ચરસ વેચી રહ્યા છે અને હાલ સુરતના મહિધરપુરા દારૂખાના રોડ ખરાદી નાકે એક વ્યક્તિ ચરસ...
FeaturedGujaratINDIA

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat
માણસના મૃત્યુ પછી સમયનું કોઈ મૂલ્ય હોતુ નથી,પરંતુ સુરતની વાત કરીએ તો મૃત્યુ પછી પણ એક કબર લોકોને સમય બતાવે છે. જીહા વિશ્વની એકમાત્ર એવી...
FeaturedGujaratINDIA

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

ProudOfGujarat
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર...
FeaturedGujaratINDIA

સુરત શહેરનાં પાલનપુર પાટિયાના શાકભાજી માર્કેટમાંથી મોદી રાત્રિનાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat
હાલ તો બજારમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. રૂ.100 ના કિલો માલ્ટા કાંદા એટલે કે ડુંગળીની પણ હવે તો ચોરી થવાનું શરૂ થતાં ચોરોએ...
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરામાં આવેલ એલ.આઈ.જી આવાસો તોડવા મહાનગર પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા લોકોએ હલ્લાબોલ કરતાં હાલ ડિમોલેશનની કામગીરી રોકવામાં રોકવામાં આવે છે.

ProudOfGujarat
આજરોજ સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં LIG આવાસો તોડવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવી હતી પરંતુ સ્થાનિક લોકો પાલિકાની આ કામગીરી...
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ના ઉમરા વિસ્તાર ના જમના નગર સોસાયટીમાં મહિલા ઘર કામના બાકીના રૂપિયા લેવા ગઈ અને ઘર માલિક તેની સાથે છેડતી કરી હોવાનું પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

ProudOfGujarat
સુરતના ઉધના વિસ્તારના જમના નગર કર સોસાયટીમાં રહેતા નિલેશ શેઠ નામના ઘરે એક મહિલા ઘરકામ કરતી હતી જોકે નિલેશ દ્વારા વારંવાર ગાળો બોલતા મહિલાએ કામ...
FeaturedGujaratINDIA

સુરત માં સામાજીક કાર્ય માં હાજરી આપવા આવેલ ભાજપા ના વરિષ્ઠ નેતા સંજય જોષી એ મહારાષ્ટ્ર ના ઉલટભેર અંગે કહેવુ કે ભાજપા ની કોઈ ભૂલ નથી ફરી જનાદેશ મેળવવા કામ કરશે

ProudOfGujarat
ભાજપ ના વરિષ્ઠ નેતા એવા તીખા પ્રતિભાવો આપવા જાણીતા સંજય જોષી અંકલેશ્વર અને સુરત ખાતે સામાજીક કાર્ય ના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા તેમણે પત્રકાર...
INDIAFeaturedGujarat

સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ  ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat
સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યાં...
error: Content is protected !!