Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરત : લિંબાયતના કમરૂનગરમાં આવેલા શ્રમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું.

ProudOfGujarat
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં કમરૂનગર ખાતે પોલીસની જરૂર હોવાનો ફોન આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં આવેલા એક...
FeaturedGujaratINDIA

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat
સુરતની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ નક્કર બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર શાહરૂખ અને તેના સાગરિતો ઉભેલા છે જે બાતમીના આધારે ત્રણ ઘરફોડ...
FeaturedGujaratINDIA

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat
સુરતના રાંદેર વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા પિતાએ જાહેર રસ્તા ઉપર જ પુત્રીની મોપેડ સળગાવી નાંખી હોવાનો કિસ્સો સમી સાંજે બન્યો હતો. પિતા દ્વારા પોતાની પુત્રીને મોપેડ...
FeaturedGujaratINDIA

સુરત આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓ સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી.

ProudOfGujarat
સુરત મહાનગરપાલિકા મજુર સંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિવિધ પડતર માંગણીઓ સાથે તેઓએ રાજ્ય સરકાર પાસે...
FeaturedGujaratINDIA

સુરત શહેરની અનેક સોસાયટી અને ટેકસટાઇલ માર્કેટમાં ડાંફુ માંગવા આવતા કિન્નરોને “નો એન્ટ્રી”નાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat
સુરતમાં ઘરે ઘરે તેમજ દુકાનોમાં જઈને ડાંફુ સહિત રૂપિયાની માંગણી કરતાં કિન્નરો દ્વારા કેટલીક વખત લોકો સાથે બોલાચાલી અને મારામારી થતી હોય છે. આવી જ...
FeaturedCrime & scandalGujaratINDIA

સુરત થર્ટી ફર્સ્ટની રાત્રે કતાર ગામમાં ગેંગ વોરમાં એકની હત્યા કરનાર ચાર લોકો ઝડપાયા.

ProudOfGujarat
સુરત કતારગામ અને વેડરોડ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી સુર્યા મરાઠી અને મનુ ડાહ્યાની ગેંગ વોરમાં થર્ટી ફર્સ્ટની મધરાતે મનુ ડાહ્યાના સાગરીત ભરત મેવાડાના...
FeaturedGujaratINDIA

સુરતમાં BRTS ની બસએ વધુ એકને અડફેટે લઈ મોતને ધાટ ઉતારી દીધો હતો દંપતિને BRTS ના બસનાં ચાલકે કતાર ગામ દરવાજા નજીક બનેલી ધટનામાં પત્ની અને બાળકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat
સુરતમાં BRTS બસનાં ચાલકો રાહદારીઓ અને વાહન ચાલકો માટે યમદૂત સમાન બની ગયા છે. છાશવારે કોઈકને કોઈકને અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દે છે. ત્યાં...
FeaturedGujaratINDIA

સુરતનાં ચૌટા બજારની દબાણ હટાવો ટીમ પર ઉશ્કેરાયેલા યુવાન સહિત લોકોએ હુમલો કરતાં પાલિકાની દબાણ શાખાનાં લોકોને ભાગવાનો વારો આવ્યો હતો મારનારાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat
આજરોજ સુરતનાં ચૌટા બજારમાં ટ્રાફિકને અડચણ રૂપ દુકાનદારો દ્વારા થતાં દબાણો હટાવવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગઈ હતી. જોકે ત્યાં દુકાનદારો...
FeaturedGujaratINDIA

સુરત : શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવાના હુકમ પર શાળાના સંચાલકોનો વિરોધ.

ProudOfGujarat
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 1 જાન્યુઆરીથી વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજીયાત કરવા માટે આદેશો અપાયા હતા.તેનો વિરોધ ખાનગી શાળાના સંચાલકો કરી રહ્યા છે. સુરતની ૨૦૦ જેટલી...
FeaturedGujaratINDIA

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

ProudOfGujarat
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બાબુ કાંતિલાલ આંગડિયા પેઢીનો...
error: Content is protected !!