સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરના પ્લોટ નંબર 129 માં ગેસનાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો...
