Proud of Gujarat

Tag : surat

GujaratFeaturedINDIA

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat
સુરત શહેરમાં હાર્દિક અને સૂર્યાની ગેંગએ આતંક મચાવ્યો હતો છાશવારે મારામારીના ગુનાઓમાં તો નામ આવતા હતા ત્યાં થોડા દિવસ પહેલાં જ હત્યાના ગુનામાં નિર્દોષ છૂટેલો...
FeaturedGujaratINDIA

સુરતમાં ડ્રેનેજની સફાઇ માટે રોબોટનો થશે ઉપયોગ : દેશના 12 શહેરો પૈકી ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ.

ProudOfGujarat
ફાયર વિભાગમાં રોબૉટનો ઉપયોગ કરવાના નિર્ણય બાદ હવે મહાનગર પાલિકા ડ્રેનેજની કામગીરી માટે પણ રોબૉટનો ઉપયોગ કરશે. ભારત દેશના 12 જેટલા શહેરોમાં ડ્રેનેજની સફાઈ માટે...
FeaturedGujaratINDIA

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

ProudOfGujarat
સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

ProudOfGujarat
સુરતનાં વરાછા વિસ્તારનાં એ.કે.રોડ ઉપર આવેલ શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં સી.ઓ.પી. ની જગ્યા ખાલી કરાવવા બિલ્ડરે પોલીસ બોલાવતા રહીશો વિફરતા પોલીસ સાથે મારામારી કરતાં પોલીસે...
FeaturedGujaratINDIA

સુરત : વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો આવીને સૂર્યા મરાઠીને ચપ્પુના ધા ઝીકી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat
સુરત વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ...
FeaturedGujaratINDIA

સુરત વેલેન્ટાઇન ડે ના દિવસે “લવ સુરત” કાર્યક્રમનું ભવ્ય આયોજન રોડ રસ્તા પર વિવિધ કાર્યક્રમો યોજાવાથી સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

ProudOfGujarat
આગામી વેલેન્ટાઈન ડે નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. એકમેકને પ્રેમની પ્રતીતિ કરાવવાના આ દિવસને ઉજવવા ખાસ કરીને યુગલોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં...
FeaturedGujaratINDIA

સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાતા એકનું મોત.

ProudOfGujarat
નંદુરબાર જિલ્લાના નવાપુર પિંપળનેર રસ્તા પર ચરણમાળ ઘાટીમાં મહારાષ્ટ્રનાં ધુળેથી સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી. ક્લીનરે...
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધનામાં વિદ્યાર્થીની હત્યામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ProudOfGujarat
સુરત પંથકમાં એક પછી એક હત્યાની ધટનાઓને લઈને લોકો દહેશતમાં છે ત્યાં જ સુરતનાં ઉધના ખાતે ધોરણ 12 સાયન્સમાં ભણતો રોહિત બાવીસ્કરની હત્યા સગીર ગણેશ...
FeaturedGujaratINDIA

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયોરિટી ગાર્ડની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat
સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયુરિટી ગાર્ડની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ ડી કંપોઝ હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ ઉમરા પોલીસને થતા પોલીસ ધટના...
FeaturedGujaratINDIA

સુરત : વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની માંગ કરી.

ProudOfGujarat
સુરતમાં ધોરણ 12 વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં અંતે પોલીસે સગીર આરોપીની અટકાયત બાદ મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની...
error: Content is protected !!