પ્રશાંત પિમ્પલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ
દાયકાઓથી દાગીના સ્વરૂપે સોનું ભારતીય પરિવારોનો અભિન્ન હિસ્સો રહ્યો છે જે પરંપરા અને મૂલ્યને મૂર્ત રીતે સાચવવાનું પ્રતીક છે. જોકે તેના સાંસ્કૃતિક આકર્ષણની સાથે સાથે...
