સુરેન્દ્રનગર : ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : 35 થી વધુ ગંભીર.
સુરેન્દ્રનગરના ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે વહેલીસવારે બનેલી આ ઘટનામાં બસમાં સવાર 35 જેટલાં...
