સુરેન્દ્રનગર : લીંબડીમાં સૌરાષ્ટ્ર કો.સ્પીનિંગ બંધ મીલની જમીન ચાંઉ કરી જવાની બાબતે મીલ વર્કરોમાં રોષ.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં સૌરાષ્ટ્ર કો.સ્પીનિંગ બંધ મીલના કામદારો છેલ્લા 20 વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે તો પણ હજી સુધી ન્યાય મળેલ નથી અને...
