સુરેન્દ્રનગરના લીંબડી નગરપાલિકામાં માસ્ક વગર ફરતા કર્મચારીઓને દંડ સ્વરૂપે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા માસ્ક અપાયા.
કોરોના મહામારીમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવામા માટે અનેક ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી હતી જેવી કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ભીડ એકઠી ન કરવી, ફરજીયાત...
