સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.બસીયા સાહેબ લીંબડીનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ/ ફર્લો રજામાંથી ફરાર થયેલ આરોપીઓને...
