વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.
વડોદરા શહેરના રાવપુરા સ્થિત પોસ્ટ વિભાગની હેડ ઓફિસમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ દ્વારા રાખડી મોકલવા માટેના વોટર પ્રૂફ રાખી કવર અને...
