વડોદરા : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સ્થાપના દિન નિમિત્તે પૌરાણિક હસ્તપ્રતોનું પ્રદર્શન યોજાયું.
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ વિદ્યાલયના આજે 73 માં સ્થાપના દિને ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ કિર્તિસ્તંભ રાજમહેલ રોડ ખાતે હસ્તપ્રતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હસ્તપ્રતોના આ પ્રદર્શનમાં જૈન...
