Proud of Gujarat

Tag : Vadodara

FeaturedGujaratINDIA

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat
વડોદરા શહેરમાં આતંક મચાવતા તસ્કરોએ ફતેગંજમાં બિલ્ડરના મકાનમાંથી ૩૫ તોલા સોનાના દાગીના અને રોકડા સાત લાખ મળી કુલ રૂ. ૧૬ લાખની હાથસફાઈ કરી હતી. ફતેગંજ...
GujaratFeaturedINDIA

વડોદરાના મોગલવાળા વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે રહીશોનો વોર્ડ ઓફિસ પર હલ્લાબોલ.

ProudOfGujarat
ચોમાસાની ઋતુ હજી બરાબર જામી પણ નથી ત્યાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાય જવાથી ગટરો ઉભરાવવાની સમસ્યા વકરતી હોય છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાના જે તે...
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશન ઢોર પાર્ટીએ પકડેલ ઢોરોને છોડાવવા કોર્પોરેશનની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે પાલિકાની ઢોર પાર્ટીની કામગીરીમાં અવરોધ પાડી પકડેલા ઢોર છોડાવી જતા પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. અગાઉ પણ ગોરવા...
FeaturedGujaratINDIA

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat
અમદાવાદ હવામાન ખાતા દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવેલ છે જે પૈકી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં 2 જુલાઇથી 5 જુલાઇ 2022 દરમ્યાન મધ્યમથી હળવો...
FeaturedGujaratINDIA

વડોદરા શહેરના માંડવી નજીક આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં મોડી રાતે આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ.

ProudOfGujarat
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા કલ્યાણરાયજી મંદિરની સામે મહેતાપોળના નાકે આવેલ ઇન્ડિયન ઓવરસીસ બેંકની શાખામાં અચાનક રાતે આગ લાગતાં દાંડિયાબજાર ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી...
GujaratFeaturedINDIA

વડોદરાની અનોખી રથયાત્રા : રોબોટ રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા.

ProudOfGujarat
વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજીનો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન પ્રેરિત ભગવાન જગન્નાથજી અને બંધુ બલરામ અને ભગિની સુભદ્રાજીની રથયાત્રા એ શહેરી કેલેન્ડરના બે અગત્યના...
INDIAFeaturedGujarat

વડોદરાની પ્રાણીપ્રેમી ગરિમા માલવણકરે પોતાના પ્યારા (પ્લુટો) કૂતરાની યાદમાં જંગલી દીપડાને દત્તક લીધો.

ProudOfGujarat
વડોદરાની પ્રાણીપ્રેમી ગરિમાબેન માલવણકર ગાંધીનગર સચિવાલયમાં જોબ કરે છે. તેની પાસે એક પ્લુટો નામક કૂતરો હતો. જેને તે ખૂબ જ પ્યાર કરતી હતી. પરંતુ પ્લુટો...
FeaturedGujaratINDIA

ગુજરાત આમ આદમી પાર્ટીએ રાજ્યના સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા.

ProudOfGujarat
આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારો જાહેર કરાયા જેમાં નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી...
GujaratFeaturedINDIA

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ કરાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat
એમજીવીસીએલ દ્વારા આજે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજળીનો વપરાશ કર્યા બાદ બિલ નહીં ભરનારાઓ સામે આજે એમજીવીસીએલ...
FeaturedGujaratINDIA

વડોદરામાં જગન્નાથજીના રથનાં રંગકામ – સમારકામને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat
વડોદરા શહેરના ઇસ્કોન દ્વારા આગામી તા. 1 લી જુલાઇના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41 મી રથયાત્રા રેલવે સ્ટેશન સામેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાશે. કોરોનાકાળ બાદ અષાઢી...
error: Content is protected !!