વડોદરા : ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના યુવાને મેળવ્યો બ્રોન્ઝ મેડલ..!!
ગઈ કાલે વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા બોડી બિલ્ડીંગ ચેમ્પિયનનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો...
