સાયખા–વિલાયત જીઆઈડીસી પર પ્રદૂષણના ગંભીર આક્ષેપ: ભૂખી ખાડીમાં ઝેરી પાણી છોડતા માછલીઓના મોત, ખેડૂતોમાં રોષ
ભરૂચ જિલ્લાના સાયખા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિના અંધારામાં ગામની પાછળથી વહેતી ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના...
