અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા: બે સ્થળેથી દેશી નહીં, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ચાર શખ્સો ઝડપાયા, રૂ. 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત; દારૂ સપ્લાય કરતા બે શખ્સોની શોધખોળ
અંકલેશ્વર: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવીનગરી ચાર રસ્તા...
